મુખ્ય સમાચાર
News of Friday, 15th May 2020

દિલ્લીથી સ્‍પેશ્‍યલ ટ્રેન મુંબઇ પહોંચીઃ સ્‍ટેશન પર યાત્રિયોનું સ્‍ક્રીનીંગ કરવામા આવ્‍યુ

દિલ્લીથી યાત્રિયોને લઇ એક સ્‍પેશ્‍યલ ટ્રેન મુંબઇ સેન્‍ટ્રલ રેલવે સ્‍ટેશન પહોંચી ટ્રેનથી ઉતર્યા પછી બધા યાત્રિયોનું સ્‍ટેશન પર સ્‍ક્રીનિંગ કરવામા આવી રહ્યુ છે. અને સાથો સાથ લોકોના સામાન અને હાથને સેનિટાઇઝ પણ કરવામા આવી રહ્યા છે.

(12:00 am IST)