News of Wednesday, 15th May 2019
ભટિડાની રેલીમાં પંજાબીમાં બોલ્યા પ્રિયંકા કહ્યું મારા ઘરવાળા પંજાબી છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારના પંજાબના ભટીંડામાં એક રેલીને સંબોધિત કરી અને આ દરમ્યાન એમણે પંજાબી ભાષામાં થોડી વાતો કરી એમણે કહ્યું મારા ઘરવાળા (પતિ)પંજાબી છે હું પંજાબિયોની ધરતી અને પંજાબી કોમને સલામ કરૃં છુ પંજાબની બધી ૧૩ લોકસભા સીટો માટે છેલ્લા ચરણનું ૧૯ મેના મતદાન થશે.
(11:39 pm IST)