મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

યુ.એસ.માં પાંચ મે ૨૦૧૯ના રોજ આયોજીત પતંગોત્સવ ખરાબ હવામાનને કારણે મુલતવીઃ હવે આગામી ૧૯મે રવિવારે યોજાશેઃ સ્થળ તથા સમય યથાવત રહેશે

યુ.એસ.: ખરાબ હવામાન અને વરસાદની આગાહીના કારણે પાંચ મે ૨૦૧૯ રવિવારના રોજ આયોજીત પતંગોત્સવ હવે ૧૯મે ૨૦૧૯ રવિવારે યોજાશે. જેનું સ્થળ તથા સમય યથાવત રહેશે.

૪થા વાર્ષિક આ પતંગોત્સવમાં સહુ મિત્રો સપરિવાર જોડાય તેવો અનુરોધ કરાયો હોવાનું શ્રી શૈલેષ પટેલની યાદીમાં જણાવાયું છે.

(10:29 pm IST)