મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

કોલ કરી જણાવ્યૂઃ બીજેપીએ મારું નામ મતદાર યાદીમાંથીી હટાવ્યુઃ વિજય ગોયલ

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા વિજય ગોયલએ દાવો કર્યો છે કે એમને કોલ કરી જણાવ્યુ કે એમનું નામ બીજેપીએ મતદાર યાદીમાંથી હટાવ્યુ છે. ગોયલએ આ કોલને લઇ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે આમ આદમી પાર્ટી (આપ) અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરી છે.

(11:37 pm IST)