મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

હરિયાણાથી ૩ વખત સાંસદ રહી ચૂકેલ કોંગ્રેસ નેતા અરવિંદ શર્માનો બીજેપીમાં પ્રવેશ

હરિયાણાથી ૩ વખત સાંસદ રહેલ કોંગ્રેસ નેતા અરવિંદ શર્મા શુક્રવારના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં બીજેપીમા સામેલ થઇ ગયા એમણે કહ્યું કે પાર્ટી એમને જે પણ જવાબદારી આપશે તે એને નિભાવશે ર૦૧૪ લોકસભા ચૂંટણીમાં કરનાલ સીટ પર શર્મા બીજેપીના અશ્વિનીકુમાર ચોપડાની સામે ચૂંટણી હારી ગયા હતા.

(10:23 pm IST)