મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

માયાવતી ચૂંટણી નહિ લડે? અખિલેશ સાથે ડઝન સભા સંબોધશે સંગઠનમાં જબ્બર ફેરફાર

લખનૌઃ બસપા સુપ્રીમો માયાવતીએ સંગઠનને નવો ઓપ આપ્યો છે. હવે દરેક મંડલમાં એક સેકટર અને તેમાં બબ્બે ટીમ રહેશે. માયાવતી જાતે ચૂંટણી લડે તેવી ઓછી શકયતા છે. સંગઠનના નવા ઓપમાં ૨૫ પોતાના વગદાર સભ્યો મૂકયા છે પોતે સતત વ્યકત રહેવાને કારણે ચૂંટણી ન પણ લડે. માયાવતી-અખિલેશ સાથે મળી  ૧૨ રેલી-સભા કરશે. ર એપ્રિલે જંગી રેલી યોજી શંખનાદ કરશે.

(11:35 am IST)