મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

સપા-બસપા અને કોંગ્રેસ મને પોતાની સાથે બોલાવે છે : યુપીના મંત્રી

બીજેપીની સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ  અને ઉતરપ્રદેશના મંત્રી ઓમ પ્રકાશ રાજભરએ કહ્યું છે કે સપા-બસપા  અને કોંગ્રેસ સહિત બીજી પાર્ટીઓ એમને પોતાની સાથે બોલાવી રહી છે, જો કે એમણે કહ્યું કે ઉતરપ્રદેશ માટે બીજેપીના પ્રભારી સાથે એમની મુલાકાત થઇ ચૂકી છે અને બે ત્રણ દિવસમાં લોકસભા સીટોની વહેંચણી થઇ જશે.

(12:00 am IST)