મુખ્ય સમાચાર
News of Saturday, 15th February 2020

કેફે વિથ અ હાયર કોઝ

એસિડ અટેકના વિકિટમ્સને નોર્મલ ધારામાં લાવવાના પ્રયાસ રૂપે અનેક કામો શરૂ થયાં છે વારાણસીમાં રેડ બ્રિગેડ ટ્રસ્ટે એક પ્રોજકેટ શરૂ કર્યો છે. જેમાં એસિડ અટેકનો ભોગ બનેલી છોકરીઓ દ્વારા એક કેફે શરૂ કરવામાં આવ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા છોકરીઓને જાતની સુરક્ષા માટે તાલીમ આપવામાં  આવે છે.

(3:28 pm IST)