મુખ્ય સમાચાર
News of Thursday, 15th February 2018

અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા તાલિબાનોએ વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો

તાલિબાનોએ કહ્યું 'અમે શાંતિપૂર્ણ રીતે અફઘાન મુદ્દાનો ઉકેલ ઇચ્છીએ છીએ: વાતચીતના પ્રસ્તાવને ઘૂંટણ ટેકવા સમજવા નહીં

 

અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે તાલિબાનોએ વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો છે આજે એક નિવેદનમાં તાલિબાનોએ કહ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે અફઘાન મુદ્દે ઉકેલ લાવવા ઇચ્છીએ છીએ જોકે તાલિબાનોએ એમ પણ કહ્યું હતું કે શાંતિ પ્રસ્તાવને તેના ઘૂંટણ ટેકવવા નહીં સમજવા જોઈએ

(9:04 am IST)