મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

પકોડા વેચવા છે : નરેન્દ્રભાઈ પ્લીઝ ! મને લોન આપો

અમેઠીના અશ્વિન મિશ્રા નામક યુવાને ''પકોડા બિઝનેસ'' માટે વડાપ્રધાનશ્રીની યોજના હેઠળ લોન માંગી : કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીને પત્ર લખી ''મોદી સાહેબ'' મારફત ભલામણ કરાવવા વિનંતી કરી

(4:05 pm IST)