મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

ફિશીંગ ફેસ્ટીવલ

 આસામના ગુવાહીટમાં પનબારી તળાવમાં ભોગાલી બિહુ હાર્વેસ્ટ ફેસ્ટિવલ દરમ્યાન લોકો સામુહીક ધોરણે માછલી પકડવા માટે મોટી જાળીઓ લઇને ઉતર્યા હતા. આ વાર્ષિક તહેવાર છે, જેમાં ગામલોકો એક સાથેતળાવમાં માછીમારી કરે છે અને પછી સાથે મળીને ખાઇપીનેઊજવણી થાય છે.

(3:46 pm IST)