મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પુત્રી ઇવાન્કા આવશેઃ ૨ દિ'નો કાર્યક્રમ

નવી દિલ્હીઃ આવતા મહિને ફેબ્રુઆરીમાં અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોટાભાગે બે દિવસની ભારત મુલાકાતે આવી રહયા છે. તેમની સાથે તેમની પુત્રી ઇવાન્કા પણ આવી રહયાનું જાણવા મળે છે. પીએમઓ અને વોશિંગટન ડીસી ઓફિસો વચ્ચે કાર્યક્રમ અંગે અંતિમ મંત્રણાનો દોર ચાલી રહયો હોવાનું ''ન્યુઝ ફર્સ્ટ''નો હેવાલ જણાવે છે.

(11:37 am IST)