મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

આતંકીઓ સાથે ઝડપાયેલ ડીએસપીનું નામ દેવિન્દરસિંઘને બદલે દેવિન્દર ખાન હોત તો સંઘની ટ્રોલ આર્મીએ ધમાલ મચાવી હોત : અધીર રંજન ચૌધરી

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર પોલીસના એન્ટી -હાઇજેકીંગ યુનિટના ડીએસપી દેવિન્દર સિંઘના આતંકવાદીઓ સાથેના સંબંધો અંગે કોંગ્રેસના સંસદીય પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ નવો વળાંક આપતા કહ્યું કે આતંકવાદીઓ સાથે ધરપકડ કરવામાં આવેલ ડીએસપીનું નામ દેવિન્દરસિંઘને બદલે દેવિન્દર ખાન હોટ તો આરએસએસની ટ્રોલ આર્મી સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી હોત ,

(12:00 am IST)