News of Tuesday, 14th January 2020
ઝેર આપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની હત્યાનો પ્રયાસ : પોલીસ ફરિયાદ
નવી દિલ્હી : ભાજપાના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમને પોસ્ટ દ્વારા કેટલાક ઝેરી રસાયણો મળ્યા છે
(7:36 pm IST)