મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

કેશવેન અને એટીએમ માટે બનશે નવા નિયમો ;ગૃહ મંત્રાલય અને કાનૂન મંત્રાલયે મુસદ્દો તૈયાર કર્યો : દેશના તમામ રાજ્યો માટે ગાઇડલાઇન્સ જાહેર કરાશે :સુરક્ષા અને સલામતી પર મુકાશે ભાર

કેશવેન અને એટીએમ માટે નવા નિયમો બનશે. ગૃહ મંત્રાલય અને કાનૂન મંત્રાલયે મુસદ્દો તૈયાર કર્યો છે. તેમજ  દેશના તમામ રાજ્યો માટે ગાઇડલાઇન્સ જાહેર કરાશે અને સુરક્ષા અને સલામતી પર ભાર મુકવામાં આવશે.

(12:50 am IST)