મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

સોમાલિયાની રાજધાની મોગાદિશુંમાં આત્મઘાતી હુમલો :17 પોલીસ અધિકારીઓના મોત

પોલીસની વર્દી પહેરીને આત્મઘાતી હુમલાખોરે તાલીમ શિબિરમાં ઘૂસીને પોતાની જાતને ઉડાવી દીધી

મોગાદિશું :સોમાલિયાની રાજધાની મોગાદિશુંમાં પોલીસનો ગણવેશ પહેરીને એક આત્મઘાતી હુમલાખોરે પોલીસ તાલીમ શિબિરમાં ઘૂસીને પોતાની જાતને ઉડાવી દીધી હતી જેમાં 17 પોલીસ અધિકારીઓના મોત નિપજ્યા હતા

(12:45 am IST)