અમદાવાદ : ૨૦૧૨
અમદાવાદ, તા.૧૪ : ગુજરાતમાં વર્ષ ૧૯૯૦થી શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ દરિયાપુર અને દાણીલીમડા એસસી સીટ ઉપર જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૨માં અમદાવાદ શહેર ં સ્થિતિ શું હતી તે ચિત્ર નીચે મુજબ છે.
અમદાવાદ શહેર-૨૦૧૨
કુલ સીટો......................................................... ૧૬
ભાજપને મળી................................................... ૧૪
કોંગ્રેસને મળી ૦૨
અમદાવાદમાં મતદાન
અમદાવાદ, તા.૧૪ : અમદાવાદ શહેરમાં ક્યાં કેટલા ટકા મતદાન થયું તે નીચે મુજબ છે.
સીટ......................................... મતદાનની ટકાવારી
જમાલપુર................................................... ૫૮.૫૭
દરિયાપુર................................................... ૫૭.૦૧
દાણીલીમડા................................................ ૫૨.૬૦
બાપુનગર.................................................. ૫૮.૪૯
મણિનગર................................................... ૫૬.૬૩
વેજલપુર.................................................... ૫૫.૫૬
વટવા........................................................ ૫૪.૯૫
નારણપુરા.................................................. ૫૪.૦૨
અસારવા.................................................... ૫૧.૭૦
સાબરમતી.................................................. ૫૪.૦૦
નરોડા........................................................ ૫૧.૭૮
એલિસબ્રિજ................................................. ૫૫.૮૮
ઘાટલોડિયા................................................ ૫૬.૦૭
અમરાઈવાડી.............................................. ૫૩.૨૭
ઠક્કરબાપાનગર......................................... ૫૩.૯૫
નિકોલ ૫૩.૨૭