મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

કયા જિલ્લામાં પ્રથમ દોરમાં કેટલું મતદાન

નર્મદામાં સૌથી વધુ ૭૯.૧૫ ટકા

        અમદાવાદ, તા.૧૪ : પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં કયા જિલ્લામાં કેટલા ટકા મતદાન થયું હતું. તે નીચે મુજબ છે.

કચ્છ................................................... ૬૩.૯૫ ટકા

સુરેન્દ્રનગર.......................................... ૬૫.૨૭ ટકા

મોરબીમાં............................................ ૭૩.૧૯ ટકા

રાજકોટમાં........................................... ૬૬.૭૮ ટકા

જામનગરમાં........................................ ૬૪.૧૨ ટકા

દેવભૂમિ દ્વારકામાં................................. ૫૯.૩૯ ટકા

પોરબંદર............................................ ૬૧.૮૬ ટકા

જુનાગઢમાં.......................................... ૬૨.૪૪ ટકા

ગીર સોમનાથ..................................... ૬૮.૬૧ ટકા

અમરેલી.............................................. ૬૧.૨૯ ટકા

ભાવનગર........................................... ૬૧.૫૬ ટકા

બોટાદ................................................ ૬૨.૦૮ ટકા

નર્મદા................................................. ૭૯.૧૫ ટકા

ભરુચ.................................................. ૭૩.૦૧ ટકા

સુરત.................................................. ૬૬.૩૯ ટકા

તાપી................................................... ૭૮.૫૬ ટકા

ડાંગ.................................................... ૭૨.૬૪ ટકા

નવસારી.............................................. ૭૩.૧૯ ટકા

વલસાડ.............................................. ૭૨.૬૯ ટકા

સરેરાશ ૬૬.૭૫ ટકા

(7:51 pm IST)