મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

પ્રથમ ચરણનું ચિત્ર.....

પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન

        અમદાવાદ, તા.૧૪ : ગુજરાતમાં પ્રથમ તબક્કામાં૯મી ડિસેમ્બરે મતદાન થયું હતું. નવમી ડિસેમ્બરના દિવસે પ્રથમ તબક્કામાં ૮૯ સીટ ઉપર તમદાન થયું હતું. ૬૬.૭૫ ટકા મતદાન થયું હતું.  પ્રથમ તબક્કાનું ચિત્ર નીચે મુજબ છે.

પ્રથમ તબક્કામાં સીટો હતી............................... ૮૯

પ્રથમ તબક્કામાં મતદાન થયું.............. ૬૬.૭૫ ટકા

સૌથી વધુ મતદાન....................... મોરબી, નવસારી

પ્રથમ તબક્કામાં જિલ્લા હતા............................. ૧૯

પ્રથમ તબક્કામાં ઉમેદવારના ભાવિ સીલ......... ૯૭૭

પ્રથમ તબક્કામાં કુલ મતદારો નોંધાયા ૨૧૨૫૩૧૬૫૨

પ્રથમ તબક્કામાં પુરૂષ મતદારો નોંધાયા ૧૧૧૦૫૯૩૩૩

પ્રથમ તબક્કામાં મહિલા મતદારો નોંધાયા ૧૦૧૨૫૪૭૨

પ્રથમ તબક્કામાં થર્ડ જેન્ડર મતદારો નોંધાયા.. ૨૪૭

પ્રથમ તબક્કામાં મતદાન મથકો હતા......... ૨૪૬૮૯

ચૂંટણી ફરજ પર કર્મચારીઓ હતા......... ૨.૪૧ લાખ

સૌરાષ્ટ્ર-કચ્છની સીટો હતી................................ ૫૪

દક્ષિણ ગુજરાતની સીટો હતી    ૩૫

(7:51 pm IST)