મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

નેવીમાં કલવરીનું આગમન

ફ્રાન્સના સહયોગથી નિર્મિત સબમરીન કલવરીને આજે મુંબઈ નેવેલ બેઝથી નરેન્દ્રભાઈના હસ્તે નેવીમાં સામેલ કરવામાં આવેલ. નરેન્દ્રભાઈએ જણાવેલ કે, કલવરીની શકિત, એમ કહી શકાય કે ટાઈગર શાર્કની શકિત આપણી નૌસેનાને વધુ મજબૂત કરશે.

(12:38 pm IST)