મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

ઉત્તર પ્રદેશઃપોલીસે પેટ પર લાત મારતા ગર્ભવતીનું મોત

ઉત્તર પ્રદેશના ફરૂખાબાદ જીલ્લામાં ગેરકાયદે ખાણકામના આરોપમાં પોલીસે એક દંપતિને ઢોર માર માર્યો : પતિને બચાવવા વચ્ચે પડેલ ગર્ભવતી પત્નિને પોલીસે પેટ પર લાત મારતા તબીયત લથડીઃ મોડી રાત્રે લખનૌના એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું

(12:05 pm IST)