મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

શું મહારાષ્ટ્રમાં શિવસેના સાથે છેડો ફાડી ભાજપ શરદ પવારના પક્ષને અપનાવશે?

શરદ પવારની 'ઓફર' તો સતત ખુલ્લી જ છે : છેક ૨૦૧૪થી ભાજપને વગર માગ્યે સામે ચાલીને સમર્થન આપી રહેલી એનસીપી ગુજરાતની હાલની ચૂંટણીઓમાં પણ ભાજપની મદદગાર : ભાજપને સતત સહકાર આપી રહેલી એનસીપી

(11:43 am IST)