મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

‘‘પાવર ઓફ વન '' એવોર્ડ : યુનાઇટેડ નેશન્‍સ દ્વારા એવોર્ડ માટે પસંદ કરાયેલા ૬ દેશોના પ્રતિનિધીઓમાં ભારતના સુશ્રી લક્ષ્મી પુરીને સ્‍થાન : શાંતિપૂર્ણ, આદર્શ, તથા સુરક્ષિત વિશ્વ માટે યોગદાન બદલ પસંદગી

ન્‍યુયોર્ક : યુનાઇટેડ નેશન્‍શ દ્વારા ‘‘પાવર ઓફ વન'' એવોર્ડ માટે પસંદ કરાયેલા જુદા જુદા ૬ દેશોના પ્રતિનિધિઓમાં ભારતના સુશ્રી લક્ષ્મી પુરીએ સ્‍થાન મેળવ્‍યું છે.

શાંતિપૂર્ણ તથા આદર્શ અને સુરક્ષિત વિશ્વ માટે યોગદાન આપવા બદલ તેમની પસંદગી થઇ છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:14 pm IST)