મુખ્ય સમાચાર
News of Wednesday, 14th November 2018

એમેજોને પોતાની પ્રાઇમ વિડીયો માટે હીન્દી ભાષાનો સપોર્ટ

એમેજોનએ પોતાની પ્રાઇમ વિડીયો સર્વિસના સર્ચ માટે  નેવિગેસન અને કસ્ટમર સપોર્ટ ટેલબમાં હીન્દી ભાષાનો સર્પોટ લગાડયો છે. જેથી એમને એપ અને વેબસાઇટ બંને પર ઉપયોગ થઇ શકે. જેના માટે યુઝર્સએ એમની '' સેટિંગ્ઝમાં લેંગ્વેજ'' ઓપ્શનમાં હીન્દી પસંદ કરવાનું રહેશે. આના દ્વારા કંપનીનું લક્ષ્ય ૧૦ કરોડ નવા યુજર્સને આ સર્વિસ સાથે જોડવાનું છે.

(11:16 pm IST)