મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

ભારતમાં નેતાઓ જ જનતાને ગેરમાર્ગે દોરે છે: સર્વેનાં તારણો

 

નવી દિલ્હી :IPSOS સંસ્થા દ્વારા દેશમાં 19,000 ઉત્તરદ્દાતાઓને વિશે પુછવામાં આવ્યુ હતું અને સર્વેના તારણોમાં મોટાભાગના નાગરિકોએ એવું જણાવ્યુ કે, દેશમાં નેતાઓ જનતાને ગેરમાર્ગે દોરે છે. સર્વેમાં 57 ટકા લોકોએ નેતાઓ પર દોષનો ટોપલો ઢોળ્યો છે. 47 ટકા લોકો એવું માને છે કે, મીડિયા લોકોને ગેરમાર્ગે દોરે છે. 44 ટકા લોકો માને છેકે સોશિયલ મીડિયાને કારણે લોકોની સ્થિતિ છે.

(11:05 pm IST)