મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

દિલ્‍હીમાં ફરી વધવા લાગી કોરોનાની રફતાર : છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૧૧૯ર નવા કેસ નોંધાયા

નવી દિલ્‍હી : દિલ્‍હીમાં કોરોના સંક્રમિત દર્દીઓના આંકડો એક વખત ફરી રફતાર પકડી રહ્યો છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના આંકડા અનુસાર રાજયમાં કોરોના કેસોની કુલ સંખ્‍યા વધનીે ૧.પ લાખ પહોંચી ગઇ છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૧૧૯ર નવા કેસ નોંધાયા.

(11:33 pm IST)