મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

રાજકોટમાં વકરતો કોરોના : બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 44 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 2038 થઇ

ગઈકાલે 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ 1063 લોકોએ કોરોનાને હરાવ્યો :

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 44 કેસ પોઝિટિવ નોંધાતા કુલ કેસનો આંકડો 2038 થયો છે ગઈકાલે 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ 1063 લોકોએ કોરોનાને હરાવ્યો : છે આજ સુધીમાં રિકવરી રેઈટ 53,30 ટકા છે જયારે પોઝિટિવિટી રેઈટ 8,50 ટકા છે 

(1:43 pm IST)