મુખ્ય સમાચાર
News of Tuesday, 14th August 2018

મુજફ્ફરપુર શેલ્ટર હોમ:સીપીઓ પત્ની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર

પટના :બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમમાં કથિત રેપ કેસ મામલે ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસર રવિ રોશનની પત્ની શિબા કુમારી સિંહનું નામ સામે આવ્યા પછી તેમની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું છે. શિબા કુમારી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ તેવા સમયે આવ્યું છે જયારે તેમને શેલ્ટર હોમની એક પીડિતાનું નામ અને ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કર્યું.

 

(1:10 pm IST)