મુખ્ય સમાચાર
News of Tuesday, 14th July 2020

બિહારઃ સાસારામના માંઝર કુંડમાં પિકનિક મનાવવા ગયેલ ત્રણ છોકરાઓના ડુબી જવાથી મોતઃ શોકનુ મોજ

પટનાઃ બિહારના સાસારામના માંઝર કુંડમાં પિકનિક મનાવવા ગયેલા ત્રણ છોકરાઓના ડૂબી જવાથી મોત થયા છે થાણા ઇન્‍સ્‍પેકટરએ બતાવ્‍યુ ત્રણ છોકરા પહાડગંજ ફરવા આવ્‍યા હતા જયાં કુંડમાં ડૂબી ગયા આગળની કાર્યવહી જારી છે.

(11:05 pm IST)