મુખ્ય સમાચાર
News of Tuesday, 14th July 2020

બેંગલુરઃ મેટ્રો પ્રોજેકટમાં કામ કરી રહેલ ૮૦ થી વધારે મજૂરો કોરોના પોઝીટીવ

બેંગલુરૂના નાગવારામા નમ્‍મા મેટ્રો ફેજ બેના ગોટીગેરે લાઇન મટે કામ કરવાવાળા ૮૦ થી વધારે મજુરો કોરોના પોઝીટવ મળ્‍યા.

(11:03 pm IST)