મુખ્ય સમાચાર
News of Saturday, 14th July 2018

અમેરિકી એક કંપનીએ તૈયાર કરી સ્માર્ટફોનની ડિઝાઈનવાળી સ્માર્ટગન

અમેરિકાની એક કંપની આઇડિયલ કન્સિલે સ્માર્ટફોનની ડિઝાઈલનવાળી સ્માર્ટગન તૈયાર કરી છે. પહેલી નજેરે જોતા આ બંદુક સ્માર્ટફોન જ લાગે છે. જો કે વધતી જતી શુટિંગની ઘટનાને લીધે કંપનીએ તેનું લોન્ચિંગ મુલતવી રાખ્યુ છે. સ્માર્ટફોન જેવી દેખાતી આ બંધૂકને આઈફોન ગન કહેવાય છે. આ બંદુકની કિંમત માત્ર 34,000 રૂપિયા છે.

 

(12:39 pm IST)