મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટે ચૂંટણી જાહેર: 15 જૂનથી 3 જુલાઇ સુધીની તારીખ નક્કી કરાઈ

ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષના પદો માટે યોજાનારી ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. પંચાયતી રાજ વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી માટે 15 જૂનથી 3 જુલાઇ 2021 સુધીની તારીખ નક્કી કરવામાં આવી છે

(10:20 pm IST)