મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

ડિસમ્બર સુધીમાં બજારમાં ફરતો થઈ જશે 20 રૂપિયાનો સિક્કો;નોટનું છાપકામ બંધ

નવી દિલ્હી :ડિસેમ્બર 2018 સુધી આ સિક્કો બજારમાં આવી જશે. આ સિક્કાની ડિઝાઇન તો અલગ હશે, થીમ પણ આધુનિક હશે. આ સિક્કાને બે ધાતુઓના મિશ્રણથી તૈયાર કરવામાં આવશે, જેની ડિઝાઈન પર કામ શરૂ થઈ ચુક્યુ છે. હાલ 20 રૂપિયાની નોટોનું છાપકામ બંધ છે. તેમજ દેશમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુની 10 અને 20 રૂપિયાની સ્વૉયલ નોટો છે. જેથી સરકાર 20નો સિક્કો લાવી રહી છે.  

(8:59 pm IST)