મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

ઈઝરાયલમાં ડૉ. રિકી શે ભારતીય મૂળની પ્રથમ મહિલા મેયર પદની રેસમાં

મૂળ વડોદરાના ડૉ. રિકી શે ભારતીય મૂળની પ્રથમ વ્યક્તિ છે જે ઈઝરાયલના મોટા શહેરો પૈકીના એક એશ્કેલોનમાં મેયર પદની રેસમાં છે. વડોદરા અને એશ્કેલોન વચ્ચે થયેલી સંધિના પગલે તેમને મેયર પદ માટે દાવેદારી નોંધાવાની પ્રેરણા મળી છે. ડૉ. રિકી એશ્કેલોનની કાઉન્સિલની સભ્ય છે. મૂળ વડોદરાના લોકો દ્વારા ઈઝરાયલમાં ગયા વર્ષે કલ્ચર અને મ્યૂઝિક ફેસ્ટિવલ યોજ્યો હતો.

 

(1:17 pm IST)