મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

દિલ્હીમાં કોંગ્રેસની જળ સત્યાગ્રહ માર્ચ!!!

 રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જળ વિરોધી નિતિઓના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દ્વારકા વિધાનસભા વિસ્તારમાં જળ સત્યાગ્રહ માર્ચ યોજી હતી જેમાં દિલ્હી કોંગ્રેસના પ્રભારી અજય માકન સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહયા હતા. કાર્યકર્તાઓ -જનતાએ જળ નિતિનો વિરોધ માટલા ફોડી નોધાવ્યો હતો. (૪૦.૩)

(11:42 am IST)