મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

હજ્જ યાત્રિકોને ૧૯મી સુધીમાં પ્રથમ હપ્તો રૂા. ૧ લાખ ર૦ હજાર ભરવા સૂચના

લખનૌ તા. ૧૪ :.. હજ્જ કમીટી ઓફ ઇન્‍ડીયાએ હજ યાત્રિકોને પ્રથમ હપ્તારૂપે રૂા. ૧ લાખ ર૦ હજાર ૧૯ મે સુધીમાં જમા કરાવવા સુચના આપી છે. આ રકમ કમિટી મુંબઇના ખાતા તથા એસ. બી. આઇ. અને  યુનિયન બેન્‍કના ખાતામાં જમા કરાવી શકાશે. અંતિમ હપ્તો વિમાન ભાડા અને સાઉદી અરેબીયામાં વિભિન્‍ન ખર્ચાની વિગતો મળ્‍યા  પછી નકકી થશે. આ વખતે તમામ યાત્રિકોને તેમની બેગ તેમના મકાનના સરનામે હજજ  કમીટી મોકલશે જેમાં પોતાનો સામાન રાખી યાત્રા કરવાની રહેશે.

 

(12:13 pm IST)