મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

રશિયા આજથી ફિનલેન્ડને મળતો વિજળી પુરવઠો અટકાવી દેશે

નાટો તરફની દોસ્તી હવે ફિનલેન્ડને આકરી પડી રહી છે : એવા સમાચારો મળે છે કે આજથી રશિયા ફિનલેન્ડને અપાતી વિજળી રોકી દેવા જઈ રહી છે : કારણ એવુ બતાવાય છે કે વિજળીની રકમ ચૂકવી નથી પરંતુ નાટો તરફ ફિનલેન્ડ ઢળતુ જતુ હોય રશિયા આકરૃ પગલુ લઈ રહેલ છે

 

(11:04 am IST)