News of Thursday, 14th May 2020
મહારાષ્ટ્રઃ નાસિકમાં મજૂરોને લઇ જઇ રહેલો ટ્રક પલ્ટી મારી ગયોઃ ૭ મજૂર ઘાયલ
મુંબઇઃ મહારાષ્ટ્રના નાસિકમાં પ્રવાસી મજૂરોને લઇ જઇ રહેલ ટ્રક પલ્ટી મારી જવાથી ૭ મજૂર ઘાયલ થયા છે. એક મજુરએ બતાવ્યુ અમે લોકો ભિવંડીથી આવતા હતા અને હોડીશા જવાના હતા.
ભિવંડી બાયપાસ પર ગાડી આવી એણે એક વ્યકિતથી ૪૦૦૦ રૂપિયા લીધા અમે ૫૩ લોકો છીએ સવારે નાસિક રોડ પર ગાડી પલ્ટી ખાઇ ગઇ અને ડ્રાઇવર ભાગી ગયો.
(9:58 pm IST)