મુખ્ય સમાચાર
News of Tuesday, 14th May 2019

પશ્ચિમ બંગાળમાં BJPના પગપેસારા માટે મમતા જ જવાબદારઃ સીતારામ યેચુરી

સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં BJPને દસ્તક દેવા માટે મુખ્યમંત્રી મમતા બનર્જી જ જવાબદાર છે એમણે કહ્યું ગુજરાતમાં ૨૦૦૨ના રમમાણો પછી મમતા તત્કાલિન BJP સરકારમાં મંત્રી હતા ૨૦૦૪ની ચૂંટણીમાં એમની પાર્ટીને BJPથી ગઠબંધન હતું એમણે જ બંગાળમાં BJPને દસ્તક આપવામાં મદદ કરી.

(12:02 am IST)