મુખ્ય સમાચાર
News of Saturday, 14th April 2018

અમેરિકા-ફ્રાંસ અને બ્રિટન આજે સવારે સીરિયામાં અલગ-અલગ સરકારી સ્થળો ઉપર ભીષણ બોંબમારો કરી રહ્યા છે અહીં રસાયણીક શસ્ત્રો રખાયાનું મનાય છે

 દમાશ્ક : સીરિયાએ વાયુસેના-હવાઇ સુરક્ષા સીસ્ટમ્સ દેશભરમાં હાઇએલર્ટ ઉપર રાાખી છે : અમેરિકાએ અગાઉ જ ડૂમા ઉપરના રસાયણિક હુમલાના પગલે સીરિયા બહુ મોટી કિંમત ચુકવવી પડશે તેવી ધમકી આપી છે.

(11:46 am IST)