News of Friday, 14th February 2020
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય : ડબ્બાવાળાઓને ઘર આપશે, લાભાર્થીઓમાં આનંદની લહેર
મહારાષ્ટ્રના મોટા સમાચાર મહારાષ્ટ્ર સરકાર મુંબઇના ડબ્બાવાળાઓને આવનારા દિવસોમાં ઘર આપવા જઇ રહી છે. ગુરુવારના મહારાષ્ટ્ર સરકારના ડેપ્યૂટી સીએમ અજીતપવારએ સંબોધિત વિભાગો અને અધિકારીઓને જલ્દીથી જલ્દી પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇ મુંબઇના ડબ્બાવાળાઓને માટે ઘર ઉપલબ્ધ કરાવવાનો આદેશ કર્યો છે.
સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર મુંબઇમાં લગભગ સાડાચારથી પાંચ હજાર ડબ્બાવાળા છે. ખુદ અજીત પવાર પણ આ વિસ્તારથી ચંૂટાઇને આવે છે.
(10:59 pm IST)