મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

" સત શ્રી અકાલ " : અમેરિકાના અગ્રણી 50 શીખોના યોગદાનને બિરદાવતું પુસ્તક" પ્રોમીનન્ટ શીખ્સ ઓફ યુએસએ ": કેલિફોર્નિયામાં 3 ફેબ્રુઆરીના રોજ લોન્ચિંગ કરાયું

કેલીફોરીઆ : યુ.એસ.ના કેલિફોર્નિયામાં 3 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના અગ્રણી 50 શીખોના યોગદાનને બિરદાવતા પુસ્તક " પ્રોમીનન્ટ શીખ્સ ઓફ યુએસએ "નું લોન્ચિંગ કરાયું હતું
ડો.પ્રહબલીગ સિંઘ લિખિત આ પુસ્તકનું લોન્ચિંગ આ અગાઉ 28 જાન્યુઆરીના રોજ સત શ્રી અકાલના નારા સાથે વોશિંગટન ડીસી મુકામે તથા 2 ફેબ્રુઆરીના રોજ સાન જોસ  સ્થિત ગુરુદ્વારામાં કરાયું હતું
વોશિંગટનમાં  કરાયેલા લોન્ચિંગ પ્રસંગે ચારે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેનએ હાજરી આપી હતી.પુસ્તકમાં અમેરિકામાં સૌપ્રથમ એશિયન તરીકે ચૂંટાઈ આવેલા શીખ અમેરિકન સ્વ.દલીપ સિંઘનો અહેવાલ અપાયો છે.

(2:58 pm IST)