મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

ખેડૂત આંદોલન : લોહડીનાં અવસરે દિલ્‍હી અને પંજાબમાં ખેડૂતોએ સળગાવી કૃષિ કાયદાની કોપીઓ : ૨૬ જાન્‍યુઆરીએ ટ્રેક્‍ટર માર્ચ માટે અડગ

દિલ્‍હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડુતોએ લોહડીનાં તહેવારનાં પ્રસંગે ત્રણ કૃષિ કાયદાઓની કોપીઓ સળગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો : ઉપરાંત ખેડુત સંગઠનો આગામી ૨૬ જાન્‍યુઆરીએ ટ્રેક્‍ટર રેલી માટે જનસમર્થન મેળવવાનાં પ્રયાસોમાં લાગી ગયા છે

(2:51 pm IST)