મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

ગુજરાતવાસીઓને ઉત્તરાયણપર્વ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વિટર ઉપર દેશવાસીઓ સાથે અલગથી ગુજરાતી ભાષામાં શુભકામનાઓ પાઠવી.

વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ મકરસંક્રાંતિના તહેવાર પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ટ્વિટ કર્યું કે 'મકરસંક્રાંતિ પર દેશવાસીઓને ખુબ ખુબ શુભેચ્છા. મારી કામના છે કે ઉત્તરાયણ સૂર્યદેવ દરેકના જીવનમાં નવી ઉર્જા અને નવા ઉત્સાહ લાવશે.

  આ સાથે ગુજરાતવાસીઓને ઉત્તરાયણપર્વ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વિટર ઉપર દેશવાસીઓ સાથે અલગથી ગુજરાતી ભાષામાં શુભકામનાઓ પાઠવી.છે 

(11:17 am IST)