મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

જામા મસ્જિદ જાણે પાકિસ્તાનમાં છે તેવું તમે વર્તન કરી રહ્યા છો : દિલ્હી પોલીસને ઝાટકી નાખતા ન્યાયધીશ

નવી દિલ્હી : 'જામા મસ્જિદ જાણે પાકિસ્તાનમાં છે તેવું તમે વર્તન કરી રહ્યા છો': ભીમ આર્મી ના વડા ચંદ્રશેખર આઝાદની જામીન અરજી પર સુનાવણી કરતા તીસ હજાર સેસંસ કોર્ટના ન્યાયાધીશ સી એ વિરોધીઓ પર કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસને જબર ફટકાર્યા હતા

. સેશન્સ જજ કામિની લૌએ વિવાદાસ્પદ નાગરિકત્વ સુધારો કાયદો વિરુદ્ધ આંદોલન કરી રહેલા વિરોધ પ્રદર્શન કરનાર સામે કાર્યવાહી અંગે દિલ્હી પોલીસને આ મુજબ કહ્યું હતું. મંગળવારે જામીન અરજી સુનાવણી દરમિયાન ન્યાયાધીશ  લો એ ફરિયાદીને પૂછ્યું, 'હું ઇચ્છું છું કે તમે મને કહો કે કયા કાયદા હેઠળ ધાર્મિક સ્થળોની બહાર કોઈ પણ ઉપર પ્રતિબંધ મૂકવાની જોગવાઇ છે ?

(7:38 pm IST)