News of Tuesday, 14th January 2020
કાશ્મીરમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે : અમેરિકન સાંસદ મહિલા ડેબી ઝિંગલ
વોશિંગટન : ભારતના કાશ્મીરમાં નજરકેદ રાખવામાં આવેલા નેતાઓ તેમજ ઇન્ટરનેટ સેવાઓ ઉપર સરકારના પ્રતિબંધને લઇને અમેરિકન સાંસદ મહિલા ડેબી ઝિંગલએ વિરોધ વ્યક્ત કર્યો છે.તથા આ બાબતને માનવ અધિકારના ઉલ્લંઘન સમાન ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન અમેરિકન સાંસદ મહિલા સુશ્રી પ્રમીલા જયપાલે આ અંગે જાહેર વિરોધ કરી નારાજગી વ્યક્ત કરતું બિલ પણ રજૂ કર્યું છે તેવું જાણવા મળે છે.
(12:36 pm IST)