News of Sunday, 14th January 2018
પેરૂમાં ૭.૩ની તીવ્રતાનો ભૂકંપઃ ૩૦૦ કિલોમીટર સુધીની સુનામીની ચેતવણી
પેરૂ: પેરૂમાં રવિવારે ૭.૩ની તીવ્રતાનો ભૂકંપના આવ્યો હતો. આ ભયાનક ભૂકંપથી હજુ સુધી કોઇ જાનમાલની નુકસાની ન હોવાનું જાણવા મળે છે.
પેરૂના અધિકારીઓએ ભૂકંપના કેન્દ્રથી ૩૦૦ કિલોમીટર સુધી સુનામીની ચેતવણી આપી છે
(4:25 pm IST)