News of Friday, 13th December 2019
અર્થતંત્રને નવો આંચકોઃ હવે મુડીઝે પણ જીડીપીનું અનુમાન ઘટાડી પ.૬ રહેશે તેવું કહયું
નવી દિલ્હીઃ રેટીંગ એજન્સી મુડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે આજે નવો આંચકો આપતા વર્ષે ર૦૧૯ માટે વિકાસ દરનું અનુમાન ઘટાડયું છેઃ તેણે ભારતનો વિકાસ દર પ.૬ રહેશે તેવું જણાવ્યું છેઃ વર્ષ ર૦ર૦ અને ર૦ર૧માં અર્થતંત્ર વેગ પકડશે અને વિકાસદર ક્રમશઃ ૬.૬ ટકા તથા ૬.૭ ટકા રહેશે તેવું જણાવ્યું છે.
(3:49 pm IST)