મુખ્ય સમાચાર
News of Thursday, 13th December 2018

હવે ઇડી કહેશે મે પુરી જેટ એરવેઝ ૭૭૭ ફલાઇટ બુક કરીઃ વિજય માલ્યા

ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ટવીટ કર્યુ છે કે હવે પ્રવર્તમાન નિર્દેશાલય (ઇડી) કહેશે કે દેશ છોડવા માટે મ પુરી જેટ એરવેઝ ૭૭૭ ફલાઇટ બુક કરી. ઇડીએ કહ્યુ હતુ કે માલ્યા દેશ છોડવાની નિયતથી ૩૦૦ બેગ લઇને દેશ બહાર ગયા હતા. જયારે એમના વકીલનું કહેવું છે કે તે બેઠકમા ભાગ લેવા સ્વીત્ઝરલેન્ડ ગયા હતા.

(11:45 pm IST)