મુખ્ય સમાચાર
News of Thursday, 13th December 2018

દુનિયાભરમાં દોષપૂર્ણ હીપ ઇંપ્લાન્ટ પ્રભાવીત લોકોને ર૯૬૦ કરોડનું વળતર આપવા જોનસન એન્ડ જોનસન સહમત

અહેવાલ પ્રમાણે  વિશ્વની સૌથી મોટી હેલ્થ કેયર ઉત્પાદક નિર્માતા કંપની જોનસન એન્ડ જેાનસન(જે એન્ડ જે) દૂનિયભરમાં દોષપુર્ણ હીપ ઇમ્પલાન્ટથી પ્રભાવીત લોકોને કુલ  ર૯૬૦ કરોડ (૪૧.૩ કરોડ ડોલર) વળતર આપવા સહમત થઇ છે. અહેવાલ પ્રમાણે આનાથી સંબંધીત લગભગ ૩૩૦૦ મામલામા જેએન્ડજે ૯૦-૯૦ લાખ (૧.રપ લાખ ડોલર)નું ચૂકવણું કરી શક છે.

(11:45 pm IST)